હાં રે વેણ વાગી રે વેણ વાગી

હાં રે વેણ વાગી રે વેણ વાગી, હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે. – વેણ… હાં રે મધ્યરાતે વગાડી અલબેલે, હાં રે નંદલાલે રંગીલે રંદ છેલે રે.– વેણ…

Continue Reading હાં રે વેણ વાગી રે વેણ વાગી