ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી; અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી? — ત્યાગ.. વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી; ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. ? — ત્યાગ..

Continue Reading ત્યાગ ન ટકે રે વૈરાગ વિના