પઢો રે પોપટ રાજા રામના

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.... પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું, એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.

Continue Reading પઢો રે પોપટ રાજા રામના

નાથને નીરખી

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું; પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

Continue Reading નાથને નીરખી

જશોદા તારા કાનુડાને

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

ગોપીઃ જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે; આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. ... જશોદા. શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે, માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે ... જશોદા.

Continue Reading જશોદા તારા કાનુડાને

આજ મારાં નયણાં સફળ થયા

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

Continue Reading આજ મારાં નયણાં સફળ થયા

અમે મહિયારા રે

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારા રે… ગોકુળ ગામના

Continue Reading અમે મહિયારા રે

આજની ઘડી રળિયામણી

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

આજની ઘડી તે રળિયામણી, હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે તરિયા તોરણ તે બંધાવિયા, હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

Continue Reading આજની ઘડી રળિયામણી

જે ગમે જગત

 • Post category:Narsinh Mehta / Poems
 • Reading time:1 min(s) read

જે ગમે જગત ગુરૂદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ ઉદ્વેગ ધરવો ... જે ગમે.

Continue Reading જે ગમે જગત