Nanalal Dalpatram Kavi

There are 11 articles in this category

Uunt Kahe

ઊંટ કહે: આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

Snehina Sonala

સ્નેહીનાં સોણલા સ્નેહીનાં સોણલા આવે સાહેલડી ! ઉરના એકાન્ત મારા ભડકે બળે : હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી ! આશાની વેલ મારી ઊગી ઢળે.

Namera E Rhaday Na Bhav

ગઝલ નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી તથાપિ ઉર લે રસલ્હાવ, વ્હાલી ! મહાતોફાન જીવનમાં છવાયાં: રમો તુજ વ્યોમમાં રવિતેજ, વ્હાલી !

Are, Rudo Manav Deh Avyo

અરે, રુડો માનવ દેહ આવ્યો અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો. તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. ૧

Andheri Nagari

અંધેરી નગરી પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં; બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, કદી સારી બૂરી ન વેચે વિવેકે.

Ek Sharnai Valo

એક શરણાઈવાળો એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

Vandhani Patnijhankhana

વાંઢાની પત્નીઝંખના જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ; જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત; હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨

Mhara Kesarbhina Kanth Ho!

મ્હારા કેસરભીના કંથ હો! સિધાવજો રણવાટ, આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ, ઘેરા ઘોરે શંખનાદ, દુંદુભિ બોલે મહારાજના હો! સામંતના જયવાદ.- મ્હારા …

Parth Ne Kaho Chadhave Baan

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ