અબ તેરો દાવ લગો હૈ

 • Post category:Mirabai / Poems
 • Reading time:1 min(s) read

અબ તેરો દાવ લગો હૈ, ભજ લે સુંદરશ્યામ ... અબ તેરો ગણિકા તારણ, વિષ ઓધારણ, સબકે પૂરણ કામ ... અબ તેરો.

Continue Reading અબ તેરો દાવ લગો હૈ

કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા

 • Post category:Mirabai / Poems
 • Reading time:1 min(s) read

કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને. આજની રાત અમે રંગ ભરી રમશું પરભાતે પાછાં માંગી લ્યોને જશોદા મૈયા ...કાનુડો માંગ્યો

Continue Reading કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા

ઓધા નહીં રે આવું

 • Post category:Mirabai / Poems
 • Reading time:1 min(s) read

કામ છે, કામ છે, કામ છે, રે ઓધા નહીં રે આવું મારે કામ છે. શામળિયા ભીને વાન છે રે, ઓધા નહીં રે આવું મારે કામ છે.

Continue Reading ઓધા નહીં રે આવું

ડારી ગયો મનમોહન

 • Post category:Mirabai / Poems
 • Reading time:1 min(s) read

ડારી ગયો મનમોહન પાસી. આંબા કી ડાળ કોયલ ઈક બોલૈ, મેરો મરણ અરુ જગ કેરી હાંસી ... ડારી ગયો મનમોહન.

Continue Reading ડારી ગયો મનમોહન

હીરા માણેકને મારે શું કરવું?

 • Post category:Mirabai / Poems
 • Reading time:0 min(s) read

શું કરવું, મારે શું કરવું છે રે? હીરા માણેકને મારે, શું કરવું? મોતીની માળા રાણા, શું કરવી છે? તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે ... મારે હીરા.

Continue Reading હીરા માણેકને મારે શું કરવું?

અખંડ વરને વરી

 • Post category:Mirabai / Poems
 • Reading time:1 min(s) read

અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી. ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી ... સાહેલી હું. સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી. કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી ... સાહેલી હું.

Continue Reading અખંડ વરને વરી

બાંહ ગ્રહે કી લાજ

 • Post category:Mirabai / Poems
 • Reading time:1 min(s) read

અબ તો નિભાયાં પડેગા, બાંહ ગ્રહે કી લાજ. સમરથ શરણ તુમ્હારી સૈયાં, સરબ સુધારણ કાજ.

Continue Reading બાંહ ગ્રહે કી લાજ