“મુક્તક”

 • Post category:Mareez / Poems
 • Reading time:0 min(s) read

કિસ્મતને હથેળીમાં હંમેશા રાખો, ચહેરાની ઉપર એની ન રેખા રાખો. દેવાને દિલાસો કોઇ હિંમત ન કરે, દુ:ખ દર્દંમાં પણ એવી પ્રતિભા રાખો.

Continue Reading “મુક્તક”

નહીં શકે

 • Post category:Mareez / Poems
 • Reading time:1 min(s) read

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

Continue Reading નહીં શકે

Ek Lachaari Kayam Rahi

 • Post category:Mareez / Poems
 • Reading time:1 min(s) read

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

Continue Reading Ek Lachaari Kayam Rahi

Chuntela Sher – 4

 • Post category:Mareez / Poems
 • Reading time:0 min(s) read

અસર આવી નથી જોઇ, મે વર્ષોની ઇબાદતમાં, ફક્ત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.

Continue Reading Chuntela Sher – 4

ચૂંટેલા શેર – ૩

 • Post category:Mareez / Poems
 • Reading time:1 min(s) read

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું મ્રૂત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે. ———————————– કહો દુષ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

Continue Reading ચૂંટેલા શેર – ૩

ચૂંટેલા શેર – ૨

 • Post category:Mareez / Poems
 • Reading time:1 min(s) read

’મરીઝ’ એવાય લોકોને ઘણી વેળા દુ:ખી જોયા કશી પણ જેમને તકલીફ દુનિયામા નથી હોતી હજી કાચી હશે સમજણ અમારી, હજી અમને અનુભવ થઇ રહ્યા છે.

Continue Reading ચૂંટેલા શેર – ૨

’ચૂંટેલા શેર’

 • Post category:Mareez / Poems
 • Reading time:1 min(s) read

તારે ના આપવું હો કશું તો સાફ વાત કર, માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી. દાદ નો આભાર, કિંતુ એક શિકાયત છે મને મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

Continue Reading ’ચૂંટેલા શેર’

મરીઝ

 • Post category:Mareez / Poems
 • Reading time:1 min(s) read

ન આવ કલ્પના, ન વિચારો ન ખ્વાબમાં, તું પણ હવે ન જોઇએ તારા જવાબમાં બીજી છે એની શોભા કે ખાલી પડી રહે, ફૂલો ન હો તો કંઇ ન ભરો ફૂલછાબમાં

Continue Reading મરીઝ