Dayaram

There are 15 articles in this category

કાનુડો કામણગારો રે

કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે! રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,

શિક્ષા શાણાને…

સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી; સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને….. પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી;

હરિ, જેવો તેવો હું દાસ તમારો

હરિ, જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો .. સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી, શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

શ્યામ રંગ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું…. મારે..

ચિત્ત તું શીદને ચિંતા ધરે?

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને