પ્રેમરસ

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે, કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈ.

Continue Reading પ્રેમરસ

મુજને અડશો મા!

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

"મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!, અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં; કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!"...મુજને.

Continue Reading મુજને અડશો મા!

કાળજ કોર્યું તે કોને કહીએ

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે? વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!

Continue Reading કાળજ કોર્યું તે કોને કહીએ

ઓ વ્રજનારી!

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

Continue Reading ઓ વ્રજનારી!

હવે સખી નહિ બોલું

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

Continue Reading હવે સખી નહિ બોલું

કે ઝઘડો લોચનમનનો…

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો! રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો! પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ? મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.

Continue Reading કે ઝઘડો લોચનમનનો…

Vrundavan Maa Thankaar Thanak

 • Post category:Dayaram / Poems
 • Reading time:0 min(s) read

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

Continue Reading Vrundavan Maa Thankaar Thanak

Kiye Thame Mohani – Kavi Dayaram

 • Post category:Dayaram / Poems
 • Reading time:1 min(s) read

કિયે ઠામે મોહની ન જાણી રે, મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી. ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં, કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજી.

Continue Reading Kiye Thame Mohani – Kavi Dayaram