રે શિર સાટે નટવરને વરીએ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ; રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું; એ હરિ સારુ માથું ઘોળ્યું.

Continue Reading રે શિર સાટે નટવરને વરીએ